पुरानी तस्वीरें गुजरात में भारी बारिश के कारण रास्ते बंद होने के दावे से साझा
“ભાવનગરથી અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે. રાજધાની,તન્ના તથા S.T. ની તમામ બસો પરત ફરેલ છે.અને ફેદરા, લોલિયા,ધોલેરા,પીપળી, ધોળકાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મહેરબાની કરીને જે લોકો અમદાવાદ તરફ કે બગોદરા તરફ આવનાર લોકોને પરત ફરવા જણાવવામાં આવે છે. અમદાવાદ થી ભાવનગર તરફ જતા રસ્તામાં આવતા બ્રિજોની નીચેથી નદીઓ ભયજનક રીતે વહી રહી … Read more